બી.આર.સી. પરિવાર


બી.આર.સી. ભવન
પોરબંદર તાલુકાનું બી.આર.સી. ભવન બીરલા ફેક્ટરીની સામે રામબા ટીચર્સ કોલેજ અને જીલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર જેવા શૈક્ષણિક સંકુલમાં આવેલ છે.
સી.આર.સી. કેન્‍દ્રો
પોરબંદર તાલુકામાં કુલ ૧૯ જેટલા સી.આર.સી. કેન્‍દ્રો આવેલા છે. જ્યાંથી પ્રોજેક્ટની વિવિધ પ્રવૃત્તિઓ અને અભિગમની તથા તાલીમનું આયોજન અને અમલવારી સી.આર.સી. કો.ઓર્ડિનેટર દ્વારા કરાવવામાં આવે છે.
બી.આર.પી.
પોરબંદર તાલુકામાં ભાષા, અંગ્રેજી, પ્રજ્ઞા, સમાજ અને ગણિત-વિજ્ઞાનના બી.આર.પી. આવેલ છે. જે ફીલ્‍ડ પર મોનીટરીંગ કરી પોતપોતાના વિષયનું યોગ્‍ય રીતે અધ્‍યાપન કાર્ય થાય તે માટેની કામગીરી કરે છે.
રીસોર્સ ટીચર
પોરબંદર તાલુકામાં કુલ ત્રણ રીસોર્સ ટીચર વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કામગીરી કરી રહ્યા છે. તેઓ દ્વારા રીસોર્સ રૂમ પર વિવિધ એક્ટીવીટી કરવામાં આવે છે.
જીલ્‍લા પંચાયત સંચાલિત શાળાઓ
પ્રાથમિક શાળા
 ઉચ્ચ પ્રાથમિક શાળા
 કુલ
14
158
172
જીલ્‍લા પંચાયત સંચાલિત શાળાઓની માહિતી
કુલ શાળા
કુલ શિક્ષકો
કુલ બાળકો
વર્ગો
પુરૂષ
સ્‍ત્રી
કુલ
કુમાર
કન્‍યા
કુલ
172
514
515
1029
15220
15557
30777
1219
ખાનગી શાળાઓ
પ્રાથમિક શાળા
 ઉચ્ચ પ્રાથમિક શાળા
 કુલ
13
64
77
ખાનગી શાળાઓની માહિતી
કુલ શાળા
કુલ શિક્ષકો
કુલ બાળકો
વર્ગો
પુરૂષ
સ્‍ત્રી
કુલ
કુમાર
કન્‍યા
કુલ
172
514
515
1029
15220
15557
30777
1219
શાળા બહારના બાળકોની માહિતી
કદી શાળામાં ન ગયેલ બાળકો
ડ્રોપ આઉટ બાળકો
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
25
19
44
113
108
221
138
127
265
ઇ.સી.સી.ઇ. કેન્‍દ્રની માહિતી
કુલ કેન્દ્રની સંખ્‍યા
કુમાર
કન્‍યા
કુલ
82
842
794
1636
જાતિ પ્રમાણે નામાંકન
જનરલ
અનુસૂચિત જાતિ
અનુ. જનજાતિ
સામા. શૈક્ષ. પછાત
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
4461
3468
7929
2917
2634
5551
365
283
648
21306
19590
40896
29049
25975
55024
તાલુકામાં બાળકોનું વયકક્ષાનુસાર નામાંકન
૬ થી ૧૪ વર્ષના
૬ થી ૧૪ વર્ષના શાળા તથા એસ.ટી.પી.વર્ગમાં ભણતા બાળકની સંખ્‍યા
૬ થી ૧૪ વર્ષના શાળા
બાળકોની સંખ્યા
બહારના બાળકોની સંખ્‍યા
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
કુમાર
કન્‍યા
કુલ
29113
26084
55197
28975
25957
54932
138
127
265

Get updates in your email box
Complete the form below, and we'll send you the best coupons.

Deliver via FeedBurner
back to top